વેજ પુલાવ(veg pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી ચોખા ને ધોઈ ને અડધો કલાક માટે પલાળી દયસુ.
- 2
હવે બધા શાકભાજી ને ધોઈ ને સમારી લયસુ.
- 3
ત્યારબાદ એક તપેલી માં 2 પાવડા તેલ ગરમ થવા માટે મુકીસુ.તેલ ગરમ થાય એટલે રાઈ,જીરું એડ કરી વઘાર ના મરચા,તમાલપત્ર,લીમડો તેમજ હિંગ તેમજ ચપટી હળદર ઉમેરી વઘાર કરીશું.ત્યારબાદ તેમાં એક લોટા જેટલું પાણી તેમજ બટેકા અને વટાણા એડ કરીશુ.ત્યારબાદ તેને ઉકળવા દયસુ.
- 4
હવે તેમાં કોબી,રીંગણાં એડ કરી ને થોડી વાર ચડવા દયસુ.
- 5
હવે ચોખા પલાળેલા છે તેનું પાણી કાઢી ને ચોખા ને એડ કરીશુ સાથે થોડું પાણી એડ કરીશુ.સાથે ટમેટુ અને લીલા મરચા પણ એડ કરીશુ.ત્યારબાદ બધો મસાલો એડ કરીશુ.
- 6
હવે આ બધું હલાવી ને બરાબર મિક્ષ કરી લયસુ.અને ધીમા તાપ પર ચોખા ને 20 મિનિટ જેટલું ચડવા દયસુ.
- 7
હવે ભાત નું બધું પાણી સોસાય જાય અને ચોખા નો દાણો ફૂલી જાય એટલે આપણા ભાત તૈયાર છે.હવે ઉપર ધાણા ઉમેરીશું.
- 8
તો સર્વ કરવા માટે રેડ્ડી છે આપણા ટેસ્ટી વેજીટેબલ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#WDMy Cookpad Recipe#આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કુકપેડની તમામ બહેનોને, તેમજ ખાસ આભાર અહીંથી દિશાબેન, એકતા બેન, હેતલબેન બુચ કે જેઓએ મને આ ગુજરાતી કૂકપેડ મા રસોઈની અવનવી વાનગીઓ બનાવવા ની તક આપી. Ashlesha Vora -
-
-
-
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
વેજ. પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3 #week20 #pulao( Veg.pulao recipe in gujrati ) Vidhya Halvawala -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
-
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#EB#week13#MRC તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Varsha Dave -
-
-
રાજસ્થાની પુલાવ (Rajasthani Pulao Recipe In Gujarati)
#GA4#Week19આ પુલાવ ને રાજસ્થાનમાં ત્યાડી કહે છે, અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ મૂળ રાજસ્થાનની રેસીપી છે. Deepika Yash Antani -
More Recipes
ટિપ્પણીઓ (2)