દહીંવડા (DahiWada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે 1 વાટકો અડદ ની દાળ અને અડધો વાટકો મગ ની દાળ લેસુ.અને તેને છ થી સાત કલાક માટે પલાળી દયસુ.
- 2
દાળ પલળી ગયા બાદ મિકચર ના જાર માં તેને પીસી ને વડા બનાવવા માટે નું બેટર તૈયાર કરીશુ.(તેમાં પાણી ઉમેરવાનું નથી,બને એટલું બેટર ને જાડુ જ રાખવાનું છે).આ બેટર ને બે થી ત્રણ કલાક માટે રાખી મુકીસુ.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેમજ વડા ના બેટર માં જરૂર મુજબ મીઠું તેમજ સોડા એડ કરી તેને બરાબર મિક્ષ કરી લયસુ.તેલ ગરમ થઇ ગયા બાદ ધીમા મધ્યમ તાપ પર વડા ને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તરીશુ.
- 4
હવે એક કડાઈ માં બે ગ્લાસ જેટલું પાણી લય તેમાં તરેલા વડા ને પાંચ મિનિટ માટે ડૂબાળી રાખીસુ.જેથી એ પોચા બની જાય.
- 5
ત્યારબાદ એક તપેલા માં દહીં લેસુ.તેમાં જરૂર મુજબ ખાંડ તેમજ મીઠું ઉમેરી જયણી વડે હળવે હાથે મિક્સ કરી લયસુ.
- 6
હવે પાણી માં પલાળી રાખેલા વડા ને કાઢી ને દહીં માં એડ કરી દયસુ.અને થોડી વાર માટે તેમાં રહેવા દયસુ.
- 7
ત્યારબાદ તેને સર્વ કરીશુ.સર્વ કરવા સમયે તેમાં ઉપર મરચું પાઉડર,જીરા પાઉડર,દાડમ,સિંગદાણા,ઘણા વગેરે એડ કરીશુ.જેથી તે વધારે સ્વાદિષ્ટ બની જશે.(અહીં આ સાથે આપણે લિલી ચટણી,મીઠી ચટણી,સેવ વગેરે વસ્તુ પણ એડ કરી શકીએ છીએ).
- 8
તો હવે સર્વે કરવા માટે રેડ્ડી છે આપણી દહીં વડા ની પ્લેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
-
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
-
-
-
-
-
ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 3 Kshama Himesh Upadhyay -
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
અડદ ની દાળ મળે તો મેંદુવડા કરવા ના હતા પણ અડદ ની દાળ નો મળી તો આખા અડદ પલાળી ને એના દહીંવડા... Janki Jigar Bhatt -
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (4)