મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)

મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા,અડદ દાળ, ચણા દાળ અને મેથી ને ધોઈ ને 6 થી 7 કલાક માટે પલાળી દયસુ.
- 2
હવે 6 થી 7 કલાક પલળી ગયા બાદ તેને મિક્સચર ના જાર માં પીસી લય ને ઢોસા નું ખીરું તૈયાર કરીશુ.અને તેને 5 થી 6 કલાક માટે રાખી મુકીસુ.
- 3
ત્યારબાદ હવે સંભાર તેમજ મસાલો બનાવવા ની તૈયારી કરીશુ.તે માટે દાળ, બટેટા,દૂધી,શીંગ વગેરે બાફી લયસુ તેમજ ટામેટાં,ડુંગળી સુધારી લયસુ તેમજ આદુ મરચા ની પેસ્ટ બનાવી લયસુ.
- 4
હવે એક તપેલા માં 3 પાવડા તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ,જીરું એડ કરી ટામેટાં,આદુ-મરચા ની પેસ્ટ,લીમડો,મરચા એડ કરી વઘાર કરીશુ.ત્યારબાદ ડુંગળી એડ કરી તેને થોડી વાર ચડવા દયસુ.
- 5
થોડી વાર ચડી ગયા બાદ હવે તેમાં શીંગ,બટેટા એડ કરીશુ.અને દાળ ને બ્લેન્ડર કરી ને એડ કરીશુ તેમજ જરૂર મુજબ પાણી તેમજ મસાલા એડ કરીશુ.અને થોડી વાર ઉકરવા દયસુ ત્યારબાદ તેમાં સંભાર મસાલો અને લીલા ધાણા એડ કરીસુ અને ઉકરવા દયસુ.
- 6
હવે મસાલો બનાવવા માટે એક કડાઈ માં તેલ ગરમ મૂકીસુ,તેલ ગરમ થઇ જાય એટલે જીરા નો ભૂકો તેમજ લીમડો ઉમેરી ડુંગળી ઉમેરી ચડવા દયસુ.ડુંગળી ચડી ગયા બાદ બટેકા ઉમેરી બધો મસાલો ઉમેરી મિક્સ કરી લયસુ.
- 7
હવે ચટણી બનાવીસુ.ચટણી બનાવવા માટે મિક્સચર ના જાર માં દાળિયા ની દાળ,નારિયેળ નું ખમણ, દહીં તેમજ મીઠું એડ કરી તેને ક્રશ કરી લયસુ.ત્યાર બાદ વઘારીયા માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ તેમજ લીમડો અને મરચા એડ કરી વઘાર કરીશુ.તેમજ તે વઘાર ને ચટણી માં એડ કરી હલાવી લયસુ.
- 8
હવે ઢોસા બનાવીસુ તે માટે તૈયાર કરેલા ખીરા માં સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર મુજબ પાણી એડ કરી તેને હલાવીસુ.તેમજ ઢોસા ની લોઢી પર ખીરું પાથરી ઢોસો બનાવીસુ.
- 9
હવે તૈયાર છે આપણા મસાલા ઢોસા જેને આપણે ચટણી અને ગરમ-ગરમ સંભાર સાથે સર્વ કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
-
ખીચડી (Khichdi recipe in gujarati)
#Goldenapron3 #Week 25#SATVIK#માઇઇબુક #પોસ્ટ 19 Kshama Himesh Upadhyay -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 6#વિકમીલ૧ #તીખી Kshama Himesh Upadhyay -
-
More Recipes
ટિપ્પણીઓ (6)