જાંબુ કેન્ડી(jambu candy in Gujarati)

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#વીકમિલ 2
#સ્વીટ ડિશ
#માઈ બુક રેસીપી
#પોસ્ટ ૨૫
#જાંબુ કેન્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 to 8 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ ગ્રામ રાવણા જાંબુ
  2. દોઢ 100 ગ્રામ ખાંડ
  3. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાવણા ને ધોઈ તેના ઠળિયા કાઢી લો અને મિક્સરમાં ચર્ન કરી પેસ્ટ બનાવો ત્યારબાદ ખાંડને થોડું પાણી ઉમેરી રાવણા નો પલ્પ ઉમેરી અને પાંચથી દસ મિનિટ ઉકાળો પાલ્કની ઉકાળવાથી તેની તૂરાશ રહેતી નથી અને ખાંડ સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે પછી આ પલ્પને થોડો ઠંડો થવા દહીં કેન્ડી ના મોલ્ડમાં સેટ કરવા રાખો ૫ થી છ કલાકમાં સેટ થઈ જાય છે તો રેડી છે રાવણા જાંબુ કેન્ડી બજાર કરતા પણ સારી ટેસ્ટ માં હોય છે

  2. 2

    રેડી છે કેન્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર

Similar Recipes