White dhokla (સફેદ ઢોકળા)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#વિકમીલ૩
ઢોકળા એટલે બધા જ ઘરમાં બનતી ફેવરેટ વાનગી સુપર હેલ્ધી અને ફટાફટ બનતી અને બધી જ રીતે ખવાતી વાનગી મેં પણ આજે બનાવ્યા છે નાસ્તામાં ઢોકળા...

White dhokla (સફેદ ઢોકળા)

#વિકમીલ૩
ઢોકળા એટલે બધા જ ઘરમાં બનતી ફેવરેટ વાનગી સુપર હેલ્ધી અને ફટાફટ બનતી અને બધી જ રીતે ખવાતી વાનગી મેં પણ આજે બનાવ્યા છે નાસ્તામાં ઢોકળા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. ૩ કપચોખા અને ૧ કપ અડદ ની દાળ
  2. તાજા વાટેલા આદુ મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. મોણ માટે તેલ
  5. ૧ ચમચીતલ
  6. ૧ વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    ચોખા અને અડદની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો અને પછી સ્મુધ પેસ્ટ માં દળી લો. દહીં નાખીને પીસી લેવું

  2. 2

    અંદર આદું-મરચાંની પેસ્ટ અને મીઠું અને બે ચમચી તેલ નાખી અને બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે ઢોકળીયુ ગરમ કરવા મૂકી ને પહેલા અંદર તેલ ચોપડેલી ડીશ મૂકી દો. ગરમ કરવા મૂકી દો

  4. 4

    હવે દરેલા ખીરા ની અંદર 1/2ચમચી ઈનો નાખીને બરાબર ફેંટી લો અને થાળીમાં રેડી લો અને ઉપરથી તલ ભભરાવી દો

  5. 5

    15 મિનિટ એને બરાબર થવા દઈને પછી લિસ્ટ બહાર કાઢી લો ઠંડું પડવા દઈને એકસરખા કાપા કરી લો અને ગરમ ગરમ સર્વ કરો ચટણી અથવા તો રસ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes