રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોટો ખાટી છાશ લયસુ.તેમાં 2 ચમચા જેટલો ચણા નો લોટ તેમજ જરૂર મુજબ પાણી એડ કરી તેને જયણી વડે બરાબર મિક્ષ કરી લયસુ.
- 2
ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ બનાવીસુ.તેમજ કઢી ના વઘાર માટે બધી તૈયારી કરી લયસુ.
- 3
હવે એક તપેલી માં ઘી ગરમ થવા માટે મુકીસુ.ઘી ગરમ થઇ ગયા બાદ મેથી, જીરું તેમજ રાઈ એડ કરી લીમડો,મરચા,આદુ મરચાની પેસ્ટ વગેરે વઘાર માટે તૈયાર કરેલી વસ્તુ એડ કરી વઘાર કરીશુ.
- 4
વઘાર થઈ ગયા બાદ તેમાં છાશ એડ કરીશુ.હવે તેમાં મીઠુ તેમજ ગોળ એડ કરીશુ.અને તેને હલાવીશુ.
- 5
ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશુ.હવે કઢી ને થોડી વાર ફુલ ગેસ પર રહેવા દયસુ.ત્યારબાદ જ્યારે કઢી ઉકરવાની શરૂ થાય ત્યારે ધીમા ગેસ પર તેને ઉકરવા દયસુ.
- 6
તૈયાર છે હવે આપણી કઢી.જેને ભાત સાથે તેમજ ખીચડી સાથે સર્વ કરી શકાય છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088718
ટિપ્પણીઓ