લેમન પીકલ

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#goldenapron3
#Week23
#Pikal
#માઇઇબુક
#પોસ્ટ11
લીંબુ નું પિકલ એકદમ ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે સાથે તેમાં ગુવાર અને મરચા રાખી દેવાથી તે પણ ફાઇન લાગે છે

લેમન પીકલ

#goldenapron3
#Week23
#Pikal
#માઇઇબુક
#પોસ્ટ11
લીંબુ નું પિકલ એકદમ ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે સાથે તેમાં ગુવાર અને મરચા રાખી દેવાથી તે પણ ફાઇન લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 15 નંગલીંબુ
  2. 1 વાટકીમીઠું
  3. દોઢ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લીંબુ ને ધોઈ કોરા કરી ને તેમાં ઉપર થી ચાર કાપા કરી લઈશું અને એક ડિશ માં મીઠું અને હળદર મિક્સ કરી ને લીંબુ માં ભરી દઈશું

  2. 2

    હવે એક કાચ ની બરણી માં ભરી દઈશું અને હલાવતા રહેશું બે મહિના બાદ ઉપયોગ માં લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes