દાળ કચોરી(dal kachori in Gujarati)

Archana Ruparel @cook_22585426
દાળ કચોરી(dal kachori in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થેપલા નો લોટ બાંધી એમ ઘઉં અને ચણા ના લોટ માં મરચા પાઉડર હળદર હિંગ મીઠું મોણ પાણી નાખી લોટ બાંધી લેવો અને બટેકા મેશ કરી મીઠું હળદર ભૂકી નાખી મિક્સ કરી લેશું
- 2
હવે દાળ નો વઘાર કરી લેશું એક લોયા માં તેલ મૂકી ધાણા, રાઈ,જીરુંહિંગ,હળદર,બી,તજ,લવીંગ,સુકામરચા,તમાલપત્ર,લીમડો,કોથમીર ના દાંદલાં નાખી ને દાળ ઉમેરી બધા મસાલા એક વાટકી માં પાણી ઉમેરી મિક્સ કરી ને નાખશું ગોળ ઉમરશી દાળ માં લીંબુ અને ગરમ મશાલો છેલ્લે ઉમરશું
- 3
હવે લુઓ લઈ તેમાં બટેકા નો માવો ભરી કચોરી તૈયાર કરી ને દાળ ઉકળે ઓછી એક એક ઉમરશી
- 4
કચોરી ચળી જાય એટલે લીંબુ અને ગરમ મશાલો નાખશું બસ તૈયાર છે દાળ કચોરી કોથમીર અને લસણ ની ચટણી સાથે સર્વ કરશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
-
ડ્રાયફ્રુટ દાલ કચોરી (Dryfruit dal kachori recipe in gujarati)
#goldenapron3#week25#puzzel word#kachori#માઇઇબુક#પોસ્ટ૧૪ Rashmi Adhvaryu -
-
-
-
દૂધી ચણાની દાળ (dhudhi chana ni dal recipe in gujare)
#goldenapron3.0 #week24 #માઇઇબુક #પોસ્ટ11 kinjal mehta -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
Post 6#goldenapron2#વીક 10#રાજસ્થાની રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે. Komal Dattani -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
-
-
-
-
-
-
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
-
જોધપુરી પ્યાઝ કચોરી (Jodhpuri Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25Keyword : Rajasthani Nirali Prajapati -
-
-
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
-
-
-
પ્યાઝ કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #રાજસ્થાની #pyazkachori Nidhi Desai -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13095939
ટિપ્પણીઓ (2)