કચોરી(kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કચોરી બનાવવા માટે અહીં મેં સૌ પ્રથમ ગાઠીયા બનાવ્યા છે.કેમ કે મેં ગાઠીયા તેમજ મગ ની દાળ ની કચોરી બનાવી છે.તો સૌથી પહેલા ગાઠીયા બનાવીસુ.
- 2
ગાઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી બેસન લેસુ તેમાં મીઠું એડ કરી પાણી વડે ગાઠીયા નો લોટ તૈયાર કરીશુ અને ગાઠીયા બનાવીસુ.
- 3
ત્યારબાદ આ ગાઠીયા નો મિક્સચર માં ભૂકો કરીશુ.
- 4
ત્યારબાદ મગ ની દાળ ને અડધો કલાક માટે પલાળી દયસુ. ત્યારબાદ એક કડાઈ માં ધીમા તાપ પર તેને બાફી લયસુ
- 5
ત્યારબાદ આદુ-મરચા ની પેસ્ટ બનાવીસુ.વરીયારી તેમજ ધાણા ને અધકચરા કુટી લયસુ.ખજૂર ને પીસી લયસુ.તેમજ 2 ચમચી તેલ ગરમ મૂકી લીમડા નો વઘાર કરી લયસુ.
- 6
હવે એક વાસણ માં ગાઠીયા નો ભૂકો,મગ ની દાળ લેસુ.તેમાં બધા મસાલા એડ કરીશુ.અને તેને બરાબર મિક્ષ કરી લયસુ.
- 7
હવે એક વાસણ માં મેંદો લય તેમાં જરૂર મુજબ મીઠું તેમજ મણ ઉમેરી લોટ તૈયાર કરીશુ.
- 8
ત્યારબાદ લોટ ની નાની પૂરી વણી તેમાં કચોરી નો મસાલો ભરી તેની કચોરી વારીસુ.
- 9
ત્યારબાદ હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ બરાબર ગરમ થઇ જાય ત્યારે ધીમા મધ્યમ તાપ પર કચોરી ને તરીસુ.
- 10
હવે રેડ્ડી છે આપણી ગાઠીયા અને મગ ની દાળ ની કચોરી જેને મેં ખજૂર આંબલી ની ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
-
-
-
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah -
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
ડ્રાય મુગદાલ કચોરી (Dry Moongdal Kachori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#disha#disharamani#PR Sneha Patel -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
-
#મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
#goldanapron3#week 20#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ 4#વિકમીલ1 Gandhi vaishali -
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
-
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
જોધપુરી પ્યાઝ કચોરી (Jodhpuri Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25Keyword : Rajasthani Nirali Prajapati
More Recipes
ટિપ્પણીઓ (3)