કાજુ પનીર(kaju paneer in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા,આદુ, લસણ, કૅપ્સિકેમ, કાજુ, પનીર, બધું કટિંગ કરી તૈયારી કરો.
- 2
ત્યારબાદ કાજુ, પનીર, કેપ્સિકમ બધું વારા ફરતી તળીલો,
- 3
ત્યારબાદ ડુંગળી, ટામેટા અને બધા મસાલા નાખી ગ્રેવી તૈયાર કરી તેને મિક્સર માં ક્રશ કરી લો.
- 4
ત્યારબાદ કડાઈ માં બટર નાખો કાજુ, પનીર, કેપ્સિકમ નાખી સાંતળો અને ત્યારબાદ બનાવેલી ગ્રેવી નાખી હલાવો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી કાજુ પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
-
કાજુ પનીર મસાલા.. (Kaju Paneer Masala Recipe in Gujarati)
મિત્રો આજે મેં લસણ, ડુંગળી વગર નું કાજુ પનીર મસાલા બનાવ્યું છે. તો તમને ગમે તો જરૂર બનાવજો. 🙏#GA4#week5 shital Ghaghada -
-
-
-
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
-
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)
#MW2#post1#paneerપનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે. payal Prajapati patel -
-
-
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Tasty Food With Bhavisha -
કોનૅ કાજુ મસાલા(corn kaju masala recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 20 Nayna prajapati (guddu) -
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118590
ટિપ્પણીઓ (2)