પાત્રા(patra recipe in Gujarati)

Archana Ruparel @cook_22585426
પાત્રા(patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાન ની વચ્ચે ની દાંદલી ચાકુ ની મદદ થી દુર કરશું અને એક બાઉલ માં ચણા નો લોટ અને બધા મસાલા ઉમેરી ને ગોળ ના પાણી નું મિશ્રણ કરી ને તેના થી બવ ઘટ્ટ નહી અને આછો પણ નહી તેવા લોટ નું મિશ્રણ તૈયાર કરશું
- 2
પાન ઉપર ચણા ના લોટ નું તૈયાર કરેલ મિશ્રણ લગાવશું અને તેના પર બીજું પાન રાખી ફરીથી મિશ્રણ લગાવશુ આવી રીતે ત્રણ લેયર કરશું તેનો રોલ વાળી ને ચારણી માં વરાળ માં બાફી લેશું
- 3
ચાકા ની મદદ થી ચેક કરી ને થઈ જાય એટલે તેના કટકા કરી લેશું
- 4
ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું,તલ,મરચા,લીમડો નાખી ને પાત્રા ઉમેરી દેશું બસ તૈયાર છે સ્વાદિષ્ટ પાત્રા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
-
-
-
-
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
-
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2સ્વાદ થી ભરપૂર પાત્રા એ ગુજરાત નું જાણીતું ફરસાણ છે અને મહારાષ્ટ્ર માં તે આલુ વડી ના નામ થી પ્રખ્યાત છે. અળવી ના પાન અને ચણા ના લોટ થી બનતા પાત્રા ને પેહલા વરાળ થી બફાય છે અને પછી તેને વધારી અથવા તળી ને ખાઈ શકાય છે અને ગોળ આંબલી ના રસા વાળા રસપાત્રા પણ બનાવી શકાય છે.આજે મેં પાત્રા ને તળી ને ક્રિસ્પી બનાવ્યા છે. મને તો પાત્રા બાફેલા તથા તળેલા બહુ જ ભાવે. તમને કેવા ભાવે?પાત્રા ને કાળી ,કથ્થઈ દાંડી વાળા લેવા જોઈએ. Deepa Rupani -
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
-
-
-
-
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159733
ટિપ્પણીઓ (8)