રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ત્રણથી ચાર ચમચી કાકડી
  2. ત્રણથી ચાર ચમચી બીટ
  3. ત્રણથી ચાર ચમચી છે ડુંગળી
  4. કોથમરી ગાર્નિશ માટે
  5. ત્રણથી ચાર ચમચી કેપ્સીકમ
  6. ત્રણથી ચાર ચમચી મૂળો
  7. 1 ચમચીલીંબુ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ત્રણથી ચાર ચમચી ચીઝ ખમણી લો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બધા કાકડી ટામેટાં કેપ્સિકમ ગાજર મૂળો બધાને નાના નાના બારીક ટુકડા કરો

  2. 2

    તે વેજીટેબલ માં મીઠું અને લીંબુ એડ કરો અને તેને મિક્સ કરો પછી તેને શેકેલા પાપડ ઉપર અથવા તળેલા પાપડ ઉપર તેને રાખો બીપીઅને તેના ઉપર ચીઝ અને ગાર્નિશ માટે કોથમીર છાંટવી રેડી છે ટેસ્ટી-ટેસ્ટી મસાલેદાર પાપડ આમાંથી તમને ના ગમતા વેજી ટેબલ બાદ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes