રુમાલી ખાખરા

ગયા વર્ષે દિવાળી ઉપર અમે શિરડી સાઈબાબા ગયેલા ત્યારે રાત્રે રિટર્ન થતા હતા ત્યારે એક ધાબામાં જમવા રોકાણા ત્યારે અમને આ વાનગી સ્ટાર્ટર તરીકે આપી હતી. હજી એ વાનગી નો એલોકો નો બીજો કે ત્રીજો દિવસ જ હતો..
બનાવવાની રીત થોડી અલગ લાગી.. સ્વાદ માં સરસ બધા ને ભાવી એટલે ત્યાં ના કિચન મા જઈ અને જોયું કેમ બનાવે છે....
આજે જૂના ફોટો જોતા ફરી એ યાદ આવ્યુ અને વિચાર્યું ચાલો ટ્રાય કરું ...અને બનાવી .... મસ્ત બની.....તમે પણ ટ્રાય કરજો
રુમાલી ખાખરા
ગયા વર્ષે દિવાળી ઉપર અમે શિરડી સાઈબાબા ગયેલા ત્યારે રાત્રે રિટર્ન થતા હતા ત્યારે એક ધાબામાં જમવા રોકાણા ત્યારે અમને આ વાનગી સ્ટાર્ટર તરીકે આપી હતી. હજી એ વાનગી નો એલોકો નો બીજો કે ત્રીજો દિવસ જ હતો..
બનાવવાની રીત થોડી અલગ લાગી.. સ્વાદ માં સરસ બધા ને ભાવી એટલે ત્યાં ના કિચન મા જઈ અને જોયું કેમ બનાવે છે....
આજે જૂના ફોટો જોતા ફરી એ યાદ આવ્યુ અને વિચાર્યું ચાલો ટ્રાય કરું ...અને બનાવી .... મસ્ત બની.....તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
બને લોટ મીઠું મિક્સ કરો... કેળાં મસળી પ્લપ બનાવી લોટ માં મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખી રોટલી જેટલો નરમ લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ અાપો.
- 2
હવે રોટલી વણતાં પહેલા ગેસ પર એક મોટી કડાઈ લઈ તેને ઉધી ગેસ પર રાખી ગેસ ધીમા તાપે ચાલુ કરો... પ્રી હિટ કરો.. કડાઈ ની નીચે ચમચો કે કંઈ રાખવા નું જેથી ગેસ નીચે થી હવા નીકળી જાય.. બીજા ગેસ પર તવી પણ મુકો
- 3
હવે લોટ ને તેલ વાળો હાથ કરી બરોબર મસળી તેના બે ભાગ કરો...હવે એક ભાગ લઈ એની મોટી રોટલી વણો...કડાઈ જેટલી મોટી હોય એટલી મોટી રોટલી વણવા ની
- 4
હવે તવા ઉપર રોટલી ની એક સાઈડ પકવી લેવાની....પછી બીજી બાજુ શેકવા માટે આપડે જે કડાઈ મૂકી છે એના પર રોટલી મૂકી અને એને કિચન ક્લોથ ની મદદ થી સેકતા જવા ની..ક્રિસ્પી થાય ત્યાં સુધી
- 5
હવે રોટલી બરોબર ક્રિસ્પી થાય જાય એટલે અંદર થી બટર અથવા ઘી અથવા તેલ માં હિંગ હળદર મરચું ઉમેરી એનું બ્રસિંગ કરી સર્વ કરો...ગમે તો મસાલા પાપડ ની જેમ ઝીણા સમારેલા ડુંગળી ટામેટા કાકડી પાથરી ને પણ સર્વ કરી શકાય
Similar Recipes
-
એનર્જી ડ્રિન્ક (Energy Drink Recipe In Gujarati)
,#GA4#Week7પેલી વાર ટ્રાય કરું કાય ભૂલ હોય તો કેજો તો મને ખબર પડે અને શીખવા બી મળે nayna ashok -
-
જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
#GA4#WEEK4 #BAKED #POST1 જુવાર નો લોટ ગુટન ફ્રી છે. વજન ઉતારવા માટે ખૂબજ ફાયદો કરે છે. Mrs Viraj Prashant Vasavada -
-
બનાના સેમોલિના માલપુવા
#week2#goldenapron2આ વાનગી ઓડિસ્સા ની પ્રખ્યાત છે.જેને ભારતમાં ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.આ વાનગી ભગવાન જગન્નાથજીની મનપસંદ છે.તેમના પ્રસાદ માં પણ ભોગ લગાવાય છે. વર્ષા જોષી -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
-
કોર્ન ફ્લેક્સ મિલ્ક બાઉલ.(Cornflakes Milk Bowl in Gujarati)
#RB16 મારા પરિવાર નો મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે. દિવસ ની શરૂઆત માટે પરફેક્ટ પોષ્ટીક બ્રેકફાસ્ટ છે. Bhavna Desai -
-
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar -
કોફી બનાના કેક- હેલ્ધી
#વીકમીલ૨ #સ્વીટ #માઈઈબુક #પોસ્ટ૧આ કેક ની રેસીપી બહુ જ અલગ છે પણ કેક ખુબ જ ટેસ્ટી બંને છે અને હેલ્ધી છે કેમ કે એમાં મેંદો, ખાંડ, બેકીંગ સોડા નો ઉપયોગ કરવા માં આવ્યો નથી. Bhavisha Hirapara -
ખિચડી ખાખરા(Khichadi Khakhara Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 11...................... Mayuri Doshi -
પીનટ ગુલાબજાંબુ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી માં મિસ્ટ્રીબોકસ ના ત્રણ ઘટકો યુઝ કર્યા છે.મગફળી,છોલે ના સફેદ ચણા અને પાકા કેળા નો ઉપયોગ કરી આ યુનિક સ્વીટ બનાવી છે. Jagruti Jhobalia -
કેળા કોફી શેક(Banana coffee Shake recipe in Gujarati)
#banana#coffee#colddrink#Simeon#CookpadIndia#COOKPADGUJRATI કોફી આપણે જુદા જુદા પ્રકારની જુદી-જુદી ફ્લેવરની ટ્રાય કરતા હોઈએ છીએ.અહી કેળા સાથે તેનું કોમ્બિનેશન કર્યું છે. સાથે તજનો પાવડર ઉમેરયો છે. આ કોફી સરસ થીક અને એકદમ સરસ ક્રીમીલાગે છે. કેળા ના લીધે તેમાં એક સરસ ક્રિમિનેસ આવી જાય છે. અને સુગર પણ ઉમેરવી પડતી નથી. Shweta Shah -
રાજગરા કેળા ની રોટલી (Rajgira Kela Rotli Recipe In Gujarati)
#WEEK7#MBR7#WLD#rajgarakelarotali#Faralilunchrecipe#રાજગરાકેળારોટલી Krishna Dholakia -
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
ઘી કેળા ના લચ્છા પરાઠા
ઘી અને કેળા નું combination અને સાથે દૂધ હોય..ખરેખર બહુ જ healthy recipe છે..સૌની મનપસંદ.. Sangita Vyas -
-
ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)
પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.#સુપરશેફ2#પોસ્ટ૪#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ24 Palak Sheth -
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#રોટીસઆ રેસિપી અમે એક વાર બરોડા ગયેલા ત્યારે વિભા ભાભી એ અમને બનાવીને ખવડાવેલી...ત્યાંરથી હું ઘણીવાર બનાવું છું પણ આજે હું તેનું એક હેલ્ધી રૂપ લઈને આવી છું.thank you bhabhi.... Sonal Karia -
કોફી સ્મૂધી (Coffee Smoothie Recipe In Gujarati)
#CWC#SSR#cookpad_guj#cookpadindiaમૂળ અમેરિકા ની બનાવટ એવી સ્મૂધી હવે વિશ્વભર માં પ્રચલિત છે. ઇતિહાસ કહે છે કે 1930 માં સૌથી પહેલી સ્મૂધી અમેરિકા માં બની હતી. સ્મૂધી એ ફળ, શાકભાજી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ થી બનતું પીણું છે. તેમાં કોઈ પણ સ્વીટનર, સિડ્સ, ચોકલેટ્સ વગેરે ઉમેરી શકાય છે.સ્મૂધી ને કાયમ પીઓ અને સ્વાસ્થ્યપ્રદ રહો. આજે મેં કોફી સ્મૂધી બનાવી છે જે સ્વાસ્થ્યપ્રદ તો છે જ જેને તમે સવાર ના નાસ્તામાં તો લઈ જ શકો છો પણ સાંજ ના નાસ્તા માટે પણ ઉત્તમ વિકલ્પ છે. Deepa Rupani -
ઓટ્સ બનાના સ્મુધી
#goldenapron3#વીક૯આપેલ પઝલ માંથી સ્મુધી બનાવિચે, ડાયેટ માટે બેસ્ટ છે, સવારે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે, અથવા સાંજ ના બ્રેકફાસ્ટ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો લઈ શકાય એનાથી ફિલિંગ ઈફેક્ટ આવે છે.. Radhika Nirav Trivedi -
આચારી મીની મસાલા ખાખરા
#ઇબુક૧#૧#નાસ્તોફટાફટ બની જતો હેલ્ધી નાસ્તો, દિવસ ની શરૂઆત, સૌથી મહત્વપૂર્ણ પાર્ટ કહી શકાય, આખી રાત નો ફાસ્ટ સવાર ના નાસ્તા થી બ્રેક થાય એટલે બ્રેક ફાસ્ટ. Nilam Piyush Hariyani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week19ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
કોફી વોલનટ સ્મૂઘી (Coffee Walnut Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadgujrati કોફી વોલનટ સ્મૂઘી એક પરફેક્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. આ સ્મૂઘી પોષ્ટીક અને સ્વાદિષ્ટ લાગે છે. કોફી લવસૅ માટે બેસ્ટ ઓપ્શન છે. આ ખાંડ ફ્રી રેસીપી છે. તેનો ડાયેટ પ્લાન માં સમાવેશ કરી શકાય. Bhavna Desai -
-
હેલ્થી કેક
#હેલ્થડે#કાંદાલસણઆ કેક ઘઉં નાં લોટ માં કેળું,ખજૂર,અને બદામ જેવી હેલ્થી વસ્તુઓ નાખી ને બનાવી છે.જે મે અને મારા ચેમ્પ એ સાથે મળીને બનાવી છે. Anjana Sheladiya -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ