પોટેટો રોલ (potato roll recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
5 વ્યક્તી
  1. 1 કિલોબટેકા
  2. 1 મોટો વાટકોચોખા નો લોટ
  3. 2 ચમચીચીલી ફ્લેક્સ
  4. 1 ચમચીમરચા પાઉડર
  5. દોઢ ચમચી ગરમ મસાલો
  6. 2 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીજીરૂ પાઉડર
  8. 1કેપ્સીકમ મરચું ઝીણું સમારેલું
  9. 1 વાટકીકોથમીર સમારલી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ તળવા માટે
  12. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા ને બાફી ને મેશ કરી લેશું ત્યારબાદ કેપ્સીકમ મરચું,ચાટ મસાલો,મીઠું,જીરું પાઉડર,મરચા પાઉડર,ગરમ મસાલો,ચીલી ફ્લેક્સ,ચોખા નો લોટ અને કોથમીર ઉમેરી દેશું

  2. 2

    હવે બધું મિક્સ કરી ને ફોટા માં બતાવ્યાં પ્રમાણે વાળી ને તૈયાર કરશું અને તેલ માં તળી લઈશું

  3. 3

    તો ચાલો તૈયાર છે સ્વાદિષ્ટ પોટેટો નગેટ્સ ગ્રીન ચટણી સાથે સર્વ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes