ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સાતમ
#પોસ્ટ ૧
મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે.

ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)

#સાતમ
#પોસ્ટ ૧
મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૩૦૦ ગ્રામ ભીંડો
  2. ૨ ટે સ્પૂનચણાનો લોટ
  3. ૨ ટે સ્પૂનહળદર
  4. ૨ ટે સ્પૂનલાલ મરચું
  5. ૩ ટે સ્પૂનધાણાજીરુ
  6. ૨ ટી સ્પૂનગરમ મસાલો
  7. ૨ ટી સ્પૂનતેલ સ્ટફીંગ માટે
  8. ૩ ટે સ્પૂનવઘાર માટે તેલ
  9. ૩ ટે સ્પૂનકોથમીર
  10. ૧ ટી સ્પૂનહીંગ
  11. મીઠું જરૂર મુજબ
  12. ૧/૨ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી દો. હવે ભીંડાને ધોઈ, લુછી લો. પછી બધા ભીંડા ના ડીટા કાઢી એક ના બે કટકા કરી વચ્ચે થી છરી થી કાપા પાડી દો

  2. 2

    હવે સ્ટફીંગ માટે બઘા મસાલો તૈયાર કરો અને બાઉલમાં મિક્સ કરી, કોથમીર, લોટ અને તેલ, રસ નાખી મિક્સ કરી દો.

  3. 3

    પછી ભીંડા ભરી લો. હવે ગેસ પર એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે હીંગ થી વઘાર કરી હળદર નાખી ભીંડા નાખી ધીમે તાપે ચડવા દો. એક વાર મિક્સ કરી દો.

  4. 4

    હવે તેના પર ડીશ ઢાંકી પાણી નાખી ૫ મિનિટ સુધી ચડવા દો. પછી હોજ નુ પાણી થી ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે રેડી છે ગરમાગરમ મસાલા ગ્રેવી ભીંડી. ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes