રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં કેસર પલાળી લેવું.
- 2
હવે એક પેન માં દૂધ ઉકળવા મૂકવું.દૂધ સતત હલાવતા રહેવું.૧૫-૨૦ મિનિટ ઉકાળવું પછી તેમાં ખાંડ એડ કરવી.
- 3
દૂધ ઉકળી ગયા પછી ઇલાયચી અને કેસર વાળું દૂધ એડ કરી થોડી વાર હલાવો.પછી dryfruit એડ કરી હલાવી લેવું જેથી બધું મિક્સ થઈ જાય અને કેસર નો કલર આવી જાય.
- 4
રેડી છે બાસુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
કેસર બાસુંદી(Kesar basundi recipe in gujarati)
ગરમી ની ધીરે ધીરે શરૂઆત થય રહિ છે ત્યારે ઠન્ડિ વસ્તુ ખુબ જ ભાવે છે.એમા પણ જો બાસુંદી મળી જાય તો ખુબ જ મઝા આવી જાય.આજે અહિ મે કાંદોઇ સ્ટાઇલ મા કેસર બાસુંદી બનાવી છે.જે ખુબ જ મસ્ત અને ટેસ્ટી બની છે. Sapana Kanani -
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
-
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
-
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
#Week2માવા વગર ની બહાર જેવી કેસર બાસુંદી, એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બહાર જેવી બાસુંદી. બનાવવા માં પણ સૌથી સરળ જટપટ બને એવી. Mansi Unadkat -
બાસુંદી(Basundi Recipe In Gujarati)
#MAમને સ્વીટ ડીશ મા બહુ જ ભાવે તો મારી મમ્મી મારા માટે અવારનવાર બનાવી આપતી તેની પાસે થી શીખ્યો છે. Avani Suba -
-
-
બાસુંદી (basundi Recipe In Gujarati)
મે આજે ઠાકોર જી ને ધરવા માટે બનાવેલ બાસુંદી છે, જે અમારી ફેવરીટ પણ છે. દિવાળી આવે છે તો ઠાકોર જી ને અલગ અલગ ધરવા ની ખુબ મજા આવે અને તેનો એક અલગ જ પ્રકારનો આનંદ આવે છે.#GA 4#Week 7. Brinda Padia -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ના દિવસે ઠંડુ ખવાય છે. એટલે એ દિવસે લોકો દૂધ માંથી બનતી વાનગી બનાવે છે. અમે બાસુંદી બનાવીએ છે. Richa Shahpatel -
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13397834
ટિપ્પણીઓ (4)