વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

#સાઉથ
ઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે .
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથ
ઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રવા ને એક કડાઈ મા કોરો જ શેકી લો બટેકું,ડુંગળી,ગાજર,ફણસી બધું બારીક સમારી લેવું.કૂકર માં તેલ,ઘી નો વઘાર મૂકી તેમાં રાઈ,જીરું અને લીમડો,અડદ દાળ વઘારી લેવી,તેમાં બધું શાક એડ કરી લેવું.આદુ મરચાની પેસ્ટ ઉમેરવી.
- 2
તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી 2 સિટી કરી લેવી.બધું શાક ચડી જાય એટલે તેમાં શેકેલો રવો ઉમેરી, મીઠું એડ કરવું.. બાકી નું પાણી ને છાસ ઉમેરી.બધું મિક્સ કરી લેવું.
- 3
થોડી વાર ધીમી આંચ પર રાખી ઘટ્ટ થવા દેવું. ત્યાં સુધી હલાવતા રહેવું.ઉપર ધનાભજી ઉમેરી ઉતારી લેવી.તૈયાર છે આપણી વેજ ઉપમા.સર્વિંગ બાઉલ માં કાઢી સૌસ સાથે સર્વ કરો.કેપ્સીકમ લઈ તેમાં સોસ સર્વ કરવો.લીમડા થી ગાર્નિશ કર્યું છે.
Similar Recipes
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
-
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
અડદ દાળ ઉપમા વિથ ચટણી (Upma recipe in Gujarati)
#સ્નેક્સઉપમા આમાં તો સાઉથ ની રેસિપી છે. પણ હવે ઓછા તેલ માં બનતી હોવાથી બધાના ઘર માં બને છે. સવાર ના નાસ્તા માટે best option છેઆમ તો અડદ દાળ ઓછા પ્રમાણ માં ખવાતી હોય છે એટલે મેં એમાં વધુ અડદ દાળ નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવી છે. Daxita Shah -
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
વેજ. દલિયા ઉપમા
#RB3વેજ.દલિયા ઉપમા એ ઘઉંના ફાડામાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતી રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ,પૌષ્ટિક ડાયેટ માટે સર્વ કરવામાં આવે છે. બધા જ લોકો માટે પોષકતત્વોથી ભરપૂર નાસ્તો છે. તો આવો જાણીએ વેજ દલિયા ઉપમા બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ગરમ ગરમ ઉપમા નાસ્તા મા સારી લાગે છે.ફટાફટ બની પણ જાઈ છે.. Bhakti Adhiya -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
વેજ ઉપમા(Veg Upma recipe in gujarati)
#weekendchefઉપમા એ સુજી માંથી બને છે . મનપસંદ વેજિટેબલ નો ઉપયોગ કરી ને સુજી ને ધીમા તાપે શેકી ને બનાવવામાં આવે છે.જેને ખારી રવો પણ કહેવામાં આવે છે. Namrata sumit -
-
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે. Deepa Rupani -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
Trend3મે અહી સાઉથ ઈન્ડિયન વેજીટેબલ ઉપમા બનાવ્યા છે,બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
More Recipes
ટિપ્પણીઓ (7)