દહીં વાળા પનીર

nirixadesai49@gmail.com Desai
nirixadesai49@gmail.com Desai @cook_17773258
Valsad

સંજીવ કપૂર

દહીં વાળા પનીર

સંજીવ કપૂર

Edit recipe
See report
Share
Share

Ingredients

૧/૨કલાક
૨ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૫૦૦ ગ્રામ દહીં
  3. ૨- સમારેલા કાંદા
  4. ૧- ચમચીગરમ મસાલો
  5. ૨-ચમચી ખાંડ
  6. મીઠું સ્વાાનુસાર
  7. ૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  8. ૨- ચમચી સીંગદાણા વાટેલા
  9. ૧- ચીઝ ક્યૂબ
  10. ૨- ચમચી લીલાં કોપરાનું ખમણ
  11. આદુ લસણ ના ટુકડા
  12. ઘી અથવા માખણ

Cooking Instructions

૧/૨કલાક
  1. 1

    એક પેન માં૨ ચમચી ઘી અથવા માખણ લય એમાં કાંદા ને ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળવું.

  2. 2

    પછી એમાં સીંગદાણા, કોપરું,તલ, નાંખી ૨ મિનિટ સાંતળવું.એમાં લીલા મરચાં,લસણ, આદુ નાખી ૨ મિનીટ સુધી સાંતળવું.

  3. 3

    ઠંડુ પડે એટલેમીક્સચર માં ગ્રાએન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    એક પેન માં ઘી અથવા માખણ લય એમાં પેસ્ટ નાંખી બરાબર સતળવી.એમાં ખાંડ અને મીઠુ સ્વાાનુસાર નાંખી બરાબર હલાવી મિક્સ કરવું.

  5. 5

    દહીં માંથી પાણી કાઢી નાખવું અને એમાં ૨ ચમચી ચણા નો લોટ નાખી બરાબર મિક્સ કરવું.

  6. 6

    તૈયાર કરેલી પેસ્ટ માં દહી ઉમેરી મિક્સ કરવું અને ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું.એમાં પનીર નાંખી ગરમ મસાલો નાખી ગરમ ગરમ પીરસો.

Edit recipe
See report
Share
Cook Today
nirixadesai49@gmail.com Desai
on
Valsad
I am top fan of Sanjiv Kapoor's recipe.my recipe is always inovative.i like experiment.
Read more

Comments

Similar Recipes