રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં ધઉનો લોટ, રવો અને ચણાનો લોટ લઈ તેને મિક્સ કરી તેમાં ધી નાખી તેને સરખી રીતે મિક્સ કરી તેમાં દૂધ નાખી લોટ બાંધો અને જરૂર મુજબ ગરમ પાણી નાખી કડક લોટ બાંધી લો ત્યારબાદ તેના મુઠ્ઠીમાં લઈને ગોલા બનાવો અને તેને તેલમાં તળી લો.
- 2
ત્યારબાદ તળેલા ગોળા ને હાથથી ભુક્કો કરી લેવો અને ત્યારબાદ તેને મિક્સરના કપમાં લઈ તેને પીસી લો અને થાળી માં લઇ લો અને તેમાં તલ, ડ્રાયફૂટ, ઈલાયચી પાઉડર, કોપરાનું ખમણ નાખી હલાવો.અવે એક પેણીમાં ઘી લઇ તેને ગરમ કરો અને તેમાં ગોળ નાખી ગોળ ને બરાબર ઓગાળી લો.
- 3
અવે ઓગાળેલ ગોળ ને થાળી માં રાખેલ મિશ્રણ માં નાખી દહીં તેને બરાબર હલાવી મિક્સ કરી લો ત્યારબાદ અવે તેના હાથ થી ગોળ લાડુ વાળી લો.તૈયાર છે ચુરમાના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
#GCઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે. Urmi Desai -
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13497696
ટિપ્પણીઓ