બાફેલી માંડવી(Steam Mandvi Recipe In Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#ફટાફટ માંડવી પોષ્ટિક આહાર હોવાથી સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે.

બાફેલી માંડવી(Steam Mandvi Recipe In Gujarati)

#ફટાફટ માંડવી પોષ્ટિક આહાર હોવાથી સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
4-5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ માંડવી
  2. 1 ચમચીહળદર
  3. 1/2 ચમચી મીઠું
  4. 300 મીલી પાણી

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    એક બાઉલ મા બધી જ માંડવીને ધોઈને જારી મા લઈલેવી પછી કુકરમા માંડવી ને નાખી તેમા હળદર,મીઠું અને પાણી નાખી દેવુ.

  2. 2

    પછી કુકર બંધ કરી 6-7 સીટી બોલાવવાની.પછી કુકર માથી વરાળ નીકળી જાય એટલે ચારણી મા કાઢી લેવી.

  3. 3

    ગરમ ગરમ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

ટિપ્પણીઓ

Similar Recipes