રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી
- 2
કાકડી નો ચારેય બાજુ નો ભાગ છીણી લો.દહીં ને બરાબર ફીણી લો.હવે દહીં મા મરી પાઉડર,મીઠુ,કાપેલા લીલા મરચા,જીરૂ પાઉડર,ઘાણા નાંખી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે બરાબર મિક્ષ કરી સવિઁગ બાઉલ મા કાડી ઉપર જીરૂ પાઉડર અને ધાણા નાંખી દાળભાત,બિરયાની કે પરાઠા સાથે સવઁ કરો.
Similar Recipes
-
-
-
બુંદી કાકડી નુ રાયતુ (Bundi Cucumber Raitu recipe In Gujarati)
આ રાયતુ મારા ધર મા બધા ને ખૂબ પસંદ છે#સાઈડ AmrutaParekh -
કાકડી ધાણા ફુદીના મસાલા છાશ(Cucumber Coriander Mint Masala Buttermilk Recipe In Gujarati)
#સાઈડ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
-
-
કાકડી નુ રાયતુ(kakdi raita recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કાકડી નું રાયતુ (Cucumber Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
-
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
ફરાળી રાયતુ (Farali Raita Recipe in Gujarati)
રાયતુ બનાવવા માટે રાઈના કુરિયા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે રાયતા નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. આજે ફરાળી રાયતુ બનાવ્યું છે જેમાં મેં રાયના કુરિયા નો ઉપયોગ કર્યો નથી તેમ છતાં પણ ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.#સાઇડ Ruta Majithiya -
-
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
કાકડી ટામેટા અને ડુંગળીનું રાયતુ (Cucumber Tomato Onion Raita Recipe In Gujarati)
#mr Jayshree G Doshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614018
ટિપ્પણીઓ (3)