કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)

Priyanka Vaghela
Priyanka Vaghela @cook_25705559
Surendranagar
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 3કાચા કેળા
  2. જરૂર મુજબ તેલ
  3. જરૂર મુજબ સંચળ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો કેળાની છાલ ઉતારી ગરમ કરેલા તેલમાં કેળા ની કાતરી નાખો થોડી લાલ થાય ત્યાં સુધી રહેવા દો.

  2. 2

    આ રીતે બનેલી કેળાની ક કાતરીને બહાર કાઢો. અને સંચળ, મીઠું, ગરમ મસાલો જરૂરિયાત મુજબ નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Vaghela
Priyanka Vaghela @cook_25705559
પર
Surendranagar

Similar Recipes