રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ચોખ્ખા પાણી થી ધોઈ બાફવા માટે મૂકવા ચોખા બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવું ચોખા ચઢી જાય એટલે એને ઓસાવીને કોરા કરી એક બાજુ રાખવા
- 2
ત્યારબાદ બધું શાક જે લાંબી ચિપ્સ કરી કાપેલું છે તેને ગરમ પાણી માં એક ઉભરો આવે ત્યાં સુધી બાફી લેવું શાક બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવું શાક બફાઈ જાય એટલે એ પણ એક સાઈડે પાણી કાઢીને મૂકી રાખો
- 3
ત્યારબાદ કઢાઇમાં ઘી મૂકી જીરું નો વઘાર મૂકો પછી તમાલપત્ર લવિંગ મરી તજ એ બધું ઘી મા નાખી દેવું ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળવી પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ બિરયાની મસાલો અને થોડુંક મીઠું નાખી દેવું ત્યારબાદ બધું શાક નાખી દેવું થોડીક વાર કઢાઈ પર ઢાંકી ને ચડવા દેવું ત્યારબાદ તેમાં બફેલો ભાત નાખી હલાવી લેવું ઉપરથી બે ટીપા બિરયાની એસન્સ પણ નાખીને હલાવી દવું
- 4
તો તૈયાર છે ગરમા-ગરમ ટેસ્ટી મિક્સ વેજીટેબલ પુલાવ
- 5
🙏🏻આભાર 🙏🏻
Similar Recipes
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
-
More Recipes
ટિપ્પણીઓ