ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)

Archana Ruparel @cook_22585426
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું ફ્રૂટ સમારી લઈશું અને ક્રીમ બાઉલ માં કાઢી લઈશું
- 2
કેસર દુધ માં પલાળી દઈશું અને કાજુ બદામ ની કતરણ કરી લઈશું
- 3
હવે ક્રીમ ને 15 મિનિટ સુધી ગ્રાઇન્ડ કરશું અથવા તો થીક થાય ત્યાં સુધી હવે તેમાં ખાંડ દહીં અને ફ્રૂટ મિક્સ કરશું
- 4
ત્યારબાદ ઇલાયચી પાઉડર,કેસર અને ડ્રાય ફ્રુટ ઉમેરી બધું મિક્સ કરશું થોડું ડ્રાય ફ્રુટ ઉપર છાટશુ. બસ તૈયાર છે ફ્રૂટ ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
-
-
-
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
ફ્રૂટ ચાટ કટોરી
"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#મૈંદા Urvashi Mehta -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)
#GA4#WEEK22#FruitCream#Mycookpadrecipe46 આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત. Hemaxi Buch -
-
-
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#mr#Cookpadgujarati#Cookpadindia આ એક ઇન્ડિયન ફ્રૂટ ડેઝર્ટ છે.આ વાનગી ની ખાસ વાત એ છે કે તમે રેગ્યુલર જમણમાં પૂરી કે રોટી સાથે ખાઈ શકો છો અને ડિનર પછી પણ as a dessert સર્વ કરી શકાય છે. Isha panera -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725830
ટિપ્પણીઓ (14)