ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ધોઈ લેવા અને એની છાલ કાઢી લેવી પછી બધા ગાજર છીણી કાઢવા.
- 2
પછી એક પેનમાં ઘી નાખો,પછી જીરું નાંખવું જીરું તતડે એટલે એક ચપટી હિંગ નાંખવી ત્યારબાદ થોડી હળદર નાખી લીલા મરચા ની કાતરી નાખવી પછી ગાજરનું છીણ નાખી દેવું તેમાં મીઠું લીંબુનો રસ ખાંડ બધું નાખી સહેજવાર ઢાંકી રાખી ચડવા દો થોડીવાર પછી બાઉલમાં કાઢી લો અને સર્વ કરો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ ગાજર નો સંભારો.
- 4
🙏🏻આભાર🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
-
-
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
-
-
-
-
-
ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)
#સાઈડઆ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
-
-
ગાજર મરચાનો સંભારો
#GA4#Week3સંભારા તો ઘણી જાતના બનતા હોય છે, પણ ગાજર નો સંભારો અમારા ઘરમાં સૌથી ફેવરિટ છે. Davda Bhavana -
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
ગાજર નો સંભારો અને દહીં ગાજર (Carrot Sambharo And Curd Carrot Recipe In Gujarati)
#GA4 #Week 3 Bhavita Sheth -
-
ગાજર નો સંભારો(Carrot Sambharo recipe in Gujarati)
ગાજર એ શિયાળા નું ટોનિક છે ગાજર માંથી ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકાય છે. ગાજર પચવા માં હલકા હોય છે. Daxita Shah -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
કોબી,ગાજર,મરચાનો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilii Priyanshi savani Savani Priyanshi -
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
આજે કઠોળ નુ શાક બનાવ્યુ તો લીલોતરી મા સંભારો બનાવી દીધો. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747733
ટિપ્પણીઓ (5)