શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2પેકેટ મેગી
  2. 2પાઉચ મેગી ટેસ્ટ મેકર(મેગી મસાલા)
  3. 1 નંગગાજર છીણેલું
  4. 1 નંગનાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1 નંગટમેટું ઝીણું સમારેલું
  6. 2 નંગમીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી
  7. 2 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  8. 6-7 નંગblack olive
  9. 2 ચમચીપીઝા મસાલા
  10. અડધો કપ મેદા ની સ્લરી
  11. 1 વાડકીમોઝરેલા ચીઝ
  12. થોડુક મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી લેવી એને ઝીણી હાથી તોડી લેવી અથવા મિક્ષરમાં કુર કુરી વાટી લેવી તેમાં મેગી મસાલો ઉમેરી દેવો

  2. 2
  3. 3
  4. 4

    પછી તેમાં સમારેલા બધા શાકભાજી ઉમેરી દેવા પીઝા મસાલો નાખો પછી તેમાં બાઇન્ડિંગ માટે મેંદાની સ્લરી ઉમેરી મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ પેન મા ઘી થી ગ્રીસ કરી પીઝા બેઝ જેવો બેઝ બનાવો

  5. 5

    બંને તરફ મીડીયમ લો આચ પર લગભગ ત્રણ ત્રણ મિનિટ બંને તરફ શેકવો પછી તેના પર મોઝરેલા ચીઝ ભભરાવી ચીઝ મેલ્ટ થતા સુધી ઢાંકી અને અને ચડવા દેવું

  6. 6

    લો તૈયાર છે ગરમાગરમ મેગી પિઝા

  7. 7

    🙏🏻આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

Similar Recipes