રીંગણનો ઓરો(Ringan no oro recipe in gujarati)

Davda Bhavana @Bhavna826
રીંગણનો ઓરો(Ringan no oro recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં ને ગેસમાં શેકી લો.હવે લીલી ડુંગળી ને ઝીણી સમારી લો. ટામેટાને ઝીણા સુધારી લો.લસણ ફોલી તેની પેસ્ટ બનાવી લો.
- 2
રીંગણા ઉપરની છાલ ઉતારી તેને પણ બારીક સમારી લો એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ વઘાર થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો નમક ઉમેરી થોડીવાર સાંતળો હવે તેમાં ટામેટાં અને લસણની પેસ્ટ ઉમેરી હલાવો.
- 3
હવે તેમાં ધાણાજીરુ હળદર અને મરચું ઉમેરી બધા મસાલો મિક્સ કરો. હવે તેમાં શેકેલા રીંગણા ઉમેરો. ચમચા વડે મિક્સ કરો ગેસની આંચ ધીમી રાખો ધાણાભાજી છાંટી ગરમાગરમ પીરસો. રોટલો,છાશ અને ગાંઠિયા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
-
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
પૌષ્ટિક છૂટા મગ (Different style of Moong recepi in Gujarati)
#goldenapron3#week20#સુપરશેફ1#કેરી ની સીઝન હોય એટલે રસ સાથે છૂટા મગ,ભાત, કઢી જમવાની મજા પડી જાય Davda Bhavana -
-
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
બ્રેડ પકોરા અને ગોટા
#ટીટાઈમઆ વરસાદ ની સીઝન માં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ પ કોરા અને ગોટા મળી જાય તો મોજ પડી જાય. Sangita Shailesh Hirpara -
-
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749730
ટિપ્પણીઓ (13)