કોથમીર ની ચટણી(Kothmir Chutney Recipe in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ કોથમીર
  2. કે ૪ ડાળખી ફુદીનો
  3. કે ૫ નંગ લીલાં મરચાં
  4. ૨ ચમચીઝીણી સેવ
  5. ૧ ચમચીખાંડ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. લીંબુ નાનું
  8. ૨ ચમચીસીંગદાણા
  9. ૧/૨ ઇંચઆદુ નો ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર ને ધોઈ સમારી લો. ફુદીના માં પાન સમારી લો લીલાં મરચાં ઝીણાં સમારી લેવા

  2. 2

    બધું સમારી ને એક મિક્સરજાર માં લઇ લો તેમાં થોડું ઠંડું પાણી ૨ ચમચી નાખવું ને ૨ નાના ટુકડા બરફ ના નાખી મિક્સર જારમાં ફેરવી લો ગ્રાઇન્ડ કરી લેવું #નોધ બરફ નાખવા થી ચટણી નો રંગ લીલો j રહે છે

  3. 3

    હવે લીંબુ નો રસ નાખી ફરીથી mixer grinder ફેરવું

  4. 4

    હવે તૈયાર છે લીલી ચટણી કોથમીર ની આ ચટણી ને ભેળ કે માં નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes