પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ અને બટર મિક્સ મૂકવું તેમાં આખા મસાલા નાખવા સાથે જીરું નાંખવું મસાલા છે કઈ અને જીરું ફૂટે ત્યાં સુધી પાતળું ત્યારબાદ ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી
- 2
ત્યારબાદ તેમાં ટામેટા અને ઉપર જણાવ્યા પ્રમાણે સૂકા બધા મસાલા નાખવા અને થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં કાજુની પેસ્ટ અને ક્રેસ ક્રીમ ઉમેરો તેલ અને બટર છુટું ના પડે ત્યાં સુધી સાંતળો ત્યારબાદ પનીરના ટુકડા બીજી કડાઈમાં સેજ વાર ટીક્કા ની જેમ સાંતળી લો અને સબ્જીમાં ઉમેરી દો થોડીક વાર રહીને તેમાં કસૂરી મેથી નાંખી દો પછી ઉપરથી થોડા ધાણા થી ગાર્નીશ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો
- 3
તો તૈયાર છે આપણી પનીર ટિક્કા મસાલા ની સબ્જી
- 4
🙏🏻 આભાર 🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી વાનગી બહુજ ફેમસ છે અને બધા ની મનપસંદ છે.નરમ પનીર અને gravy, ગરમ નાન સાથે બહુ સરસ જાય છે Bina Samir Telivala -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801643
ટિપ્પણીઓ (3)