ટોપરા પાક (Coconut Barfi Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૨ કપટોપરા નું ખમણ
  2. ૧ કપખાંડ
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૨ કપમાવો
  5. ૧/૩ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌ પેલા ખાંડ માં પાણી નાખી ને એક તાર ની ચાસણી કરો.

  2. 2

    બાદ તેમાં માવો નાખો અને સરખું મિક્સ કરી લો બાદ તેમાં ટોપરા નું ખમણ નાખો અને હલાવો.

  3. 3

    બાદ તેમાં ઘી નાખો અને હલાવો બાદ એક થાળી માં ઘી લગાવી તેમાં મિશ્રણ ને નાખો અને સરખું પાથરી લો બાદ આકા પાડી લો.

  4. 4

    બાદ તેને બે કલાક સેટ કરવા માટે રાખો બાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes