તલ અને લસણની ડ્રાય ચટણી (Tal Garlic Ni Dry Chutney Recipe In Gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat

#GA4 #WEEK4

તલ અને લસણની આ ડ્રાય ચટણી ખાનદાની છે મારા સાસુ પાસેથી મને શીખવા મળી છે મારા સાસુ ને તેમની બા દ્વારા શીખવા મળે લી અમારા કુટુંબમાં આ ચટણી અબાલ-વૃદ્ધ સૌ ને ખૂબ જ ભાવે છે સુકી હોવાથી એને ઘણો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે પ્રવાસમાં લઇ જવામાં પણ ખૂબ કમ્ફર્ટ રહે છે... હેલ્દી યમ્મી અને કુરકુરી તલ અને લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 ફેમિલી માટે
  1. 200 ગ્રામતલ
  2. 2કળા લસણ છોલેલું
  3. 2 ચમચા કલરવાળું અને તીખું મરચું
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચપટીહિંગ
  6. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણને અધકચરૂ વાટી લેવું ત્યાર બાદ તેમાં તલ નાખી એને પણ એક બે સેકન્ડ મિક્સર માં ક્રશ કરવા

  2. 2

    ત્યારબાદ બધા તલ અને લસણ ના મિક્સરનો એક બાઉલમાં કાઢી લેવું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લેવું પછી કડાઈમાં ૨ ચમચા તેલ નાખી ચપટી હિંગ નાખી તલ -લસણ નું મિક્સર કડાઈમાં નાખી મીડીયમ ગેસ પર હલાવતા હલાવતા શેકવું થોડીક વાર છે કે બાદ બધા કુલી ને કડક થઇ જશે પછી ગેસ બંધ કરી દેવો પછી તેમાં મરચું પાઉડર નાખી હલાવી લેવું

  3. 3
  4. 4

    તો તૈયાર છે કુરકુરી તલની ચટણી

  5. 5

    તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી લેવી

  6. 6

    🙏🏻આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Meera Pandya
Meera Pandya @cook_25845167
સ્વાસ્થ્ય વર્ધક કોઈપણ સિઝનમાં ખાઈ શકાય એવી ડ્રાય તલ અને લસણ ની કુર કુરી સ્વાદિષ્ટ ચટણી
❤👌🏻👍🏻😋😇

Similar Recipes