સૂજી ઉપમા (Semolina Upma Recipe In Gujarati)

Pina Shah
Pina Shah @cook_17371279

સૂજી ઉપમા (Semolina Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસૂજી
  2. 2.5 કપપાણી
  3. 1/4 ચમચીરાઇ
  4. 1/4 ચમચીજીરું
  5. 1/2 ચમચીઉડદ દાલ
  6. 1/2 ચમચીચણા દાળ
  7. 4-5પાન લીમડાના
  8. 2 ચમચીતેલ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1લીલું મરચું
  11. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  12. 1નાનું ટામેટું ઝીણું સમારેલ
  13. 1/4 ચમચીલીંબુ નો રસ
  14. 1 ચમચીધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1 પેન માં 1 કપ સૂજી 2 મિનિટ માટે શેકો. સતત હલાવતા રેહવું. એક બાઉલમાં કાળી લો.

  2. 2

    એજ પેન મા તેલ લો. એમાં રાઈ, જીરું નાખો. થોડું તતળે પછી ઊડદ અને ચણા દાળ, લીમડા ના પાન નાખી 1 મિનિટ શેકો.

  3. 3

    હવે એમાં ડુંગળી, ટામેટું, લીલું મરચું, મીઠું નાખી 2 થી 3 મિનિટ સાંતળો. ત્યાર બાદ પાણી નાખી 2 મિનિટ ઊકળવા દો.

  4. 4

    હવે ગરમ પાણી માં થોડો થોડો કરી ને સૂજી ઉમેરતા જાવ અને હલાવતા જાવ. એમાં લીંબુ નો રસ ઉમેરી 2 મિનિટ હલાવતા રહો. થઈ જાય એટલે 5 મિનિટ ગેસ બન્ધ કરી ઢાન્કી ને રેવા દો.

  5. 5

    ઉપર ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes