પાલક પનીર (Palak paneer Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને ઝીણી સમારીz એક ઉભરો આવે ત્યાં સુધી પાણીમાં બાફી લેવી
- 2
પછી બાફેલી પાલક ને મિક્સરમાં વાટી લેવી
- 3
એક પેણીમાં તેલ ગરમ મૂકો પછી તેમાં જીરું નાખો જીરુ તતડે ત્યારબાદ ડુંગળી ટામેટા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી એને ગુલાબી થતા સુધી સાંતળો ત્યારબાદ તેમાં સૂકા બધા મસાલા નાખી દો
- 4
પછી તેમાં પનીરના ટુકડા નાખી થોડીક વાર સાંતળો
- 5
ત્યારબાદ તેમાં પીસેલી પાલકની પ્યુરી ઉમેરો
- 6
પછી તેને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો તૈયાર છે ઝટપટ પાલક પનીર
- 7
🙏🏻આભાર🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
-
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
-
-
-
લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે#MW4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
-
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
આ પંજાબી વાનગી સરસ mild ટેસ્ટ ની હોય છે એટલે બાળકો પણ એન્જોય કરી સકે છે.મારા બાળકો ની ખુબ પ્રિય છે. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13891503
ટિપ્પણીઓ (2)