ફીંગર ચાટ (Finger Chaat Recipe In Gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat
શેર કરો

ઘટકો

15 + મિનિટ
2 લોકો માટે
  1. 10-12 નંગતળેલા ફિંગર ફ્રાયમ્સ
  2. 2 નંગબટાકા બાફી ને મેશ કરેલા
  3. 1 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ટામેટા
  4. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ટી સ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  6. 1 નાની ચમચીલાલ મરચું
  7. 1 નાની ચમચીજીરુ પાઉડર
  8. 1 નાની ચમચીચાટ મસાલો
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 2 મોટા ચમચાજીણી સેવ

રાંધવાની સૂચનાઓ

15 + મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લેવું ત્યારબાદ ફીંગર ફ્રાયમ્સ ને તળી લેવા ત્યારબાદ સ્ટફિંગ તૈયાર કરવું

  2. 2
  3. 3

    મેશ કરેલા બટાકા ની અંદર ડુંગળી ટામેટા લીલા મરચાં અને સૂકો મસાલો બધું મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો

  4. 4

    ત્યારબાદ ફ્રાયમ્સ ની બંને તરફ બટાકા નું સ્ટફિંગ ભરવું અને પછી એને ઝીણી સેવ માં રગદોળી ચટણી સાથે સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે ચટપટી ફિંગર ચાટ

  6. 6

    🙏🏻આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

Similar Recipes