ચાટ પૂરી (Chaat Poori Recipe in Gujarati)

Pina Shah
Pina Shah @cook_17371279

ચાટ પૂરી (Chaat Poori Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 6ચાટ પૂરી
  2. 1 કપખજૂર આંબલી ની ચટણી
  3. 1/2 કપધાણા મરચાં ની ચટણી
  4. 1/4 કપલસણ ની ચટણી
  5. 1 કપબાફેલા દેશી ચણા
  6. 1બાફીને સમારેલો બટાકો
  7. ચાટ મસાલો
  8. મીઠું
  9. સનચડ
  10. લાલ મરચું
  11. 1 કપઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 કલાક પલાળેલા ચણા બાફી લો. 1 બટાકુ બાફી દો.

  2. 2

    હવે ખજૂર આંબલી ની ચટણી, ધાણા મરચાની ચટણી અને લસણ ની ચટણી લો.

  3. 3

    1 ડિશ માં ચાટ પૂરી લો. એમાં ખજૂર આંબલી ની ચટણી રેડો. ઉપર દેશી ચણા, બટાકા, સનચડ,ચાટ મસાલો નાખો.

  4. 4

    ઉપર લસણ ની ચટણી, ધાણા મરચા ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી નાખો.

  5. 5

    ઉપર ઝીણી સેવ, મીઠું, લાલ મરચું નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes