રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી સારી રીતે ધોઈ લેવા,બધા શાકભાજી ધોઈને ને રેડી રાખવા,બધા મસાલા તૈયાર રાખવા.
- 2
એક કૂકરમાં તેલ અને ઘી બંને નાખી ગરમ થવા દેવું પછી તેમાં જીરું નાખો જીરૂ તતડે એટલે તેમાં લીમડો હિંગ અને ડુંગળી નાખવા ડુંગળી થોડી ગુલાબી થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી બધા શાકભાજી નાખી દેવા તલ અને સીંગદાણા પણ ઉમેરવા
- 3
પછી બધા સુકા મસાલા નાખવા ત્યારબાદ દાળ ચોખા નાખવાં બધું મેળવ્યા પછી થોડીવાર સાંતળો સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને પછી પાણી નાખી કૂકર બંધ કરી દો 3 સીટી આવે એટલે ગેસ ની ફ્લેમ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ગરમાગરમ કાઠીયાવાડી ખીચડી સર્વ કરવી
- 4
તો તૈયાર છે ગરમા ગરમ કાઠીયાવાડી ખીચડી
- 5
🙏🏻આભાર 🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13927668
ટિપ્પણીઓ (3)