મગ દાળ ના ચીલા (Moong Dal Na Chilla Recipe In Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
આ રેસિપી મારી છે એમાં કોઈ હેશટેગ નથી
મગ દાળ ના ચીલા (Moong Dal Na Chilla Recipe In Gujarati)
આ રેસિપી મારી છે એમાં કોઈ હેશટેગ નથી
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરાં વાળી દાળ ને 3 થી 4 કલાક પલાળી દો પછી પાણી કાઢી તેને મિક્સર ની જાર માં નાખો તેમાં લીલા મરચા ને આદુ નો ટુકડો નાખો. પછી પીસી લો ત્યાર બાદ તેને બાઉલ માં કાઢી જરૂર મુજબ મીઠું નાખો
- 2
બેટર તૈયાર છે હવે ડુંગળી, ટામેટા, ગાજર સમારી લો. હવે લોઢી માં તેલ લગાવી ચીલા નું બેટર પાથરો પછી ઉપર ડુંગળી, ટામેટા, ગાજર નાખો
- 3
બરાબર ચડી જાય એટલે તેને સર્વિગ પ્લેટ માં લઇ સર્વ કરો સોસ સાથે.
Similar Recipes
-
-
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
-
-
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
-
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)
એકદમ હેલ્ધી રેસીપી છે...#GA4#Week2 Shital Shah -
મલ્ટીફ્લોર ચીલા (MultiFlour Chilla Recipe In Gujarati
#ફટાફટ#post 1#instantrecipesInstant નાં આ યુગ માં વાનગીઓ પણ instant જ જોઇએ ને 😉. જેટલી ઈઝી રેસીપી એટલી જ ફટાફટ બની જતાં આ મલ્ટીફ્લોર ચીલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. Bansi Thaker -
મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
#સુપરશેફ_4#week4#દાળદાળ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. અને એમાં વેજીટેબલ ઉમેરો એટલે વિટામિન પણ મળી જાય છે.મેં અહીં અલગ અલગ ત્રણ દાળ લઈ બોળીને પેસ્ટ બનાવી એમાં વેજીટેબલ ઉમેરીને ચીલ્લા બનાવ્યા છે. Urmi Desai -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે... rachna -
-
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
ચીલા (Chilla Recipe in Gujarati)
# Week 16આ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે અને તે હેલદી પણ છે Kirtee Vadgama -
-
-
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
-
તાંદળજો મગ ની દાળ (Tandarjo Moong Dal Recipe In Gujarati)
#TT1નાના બાળકો જલદી થી તાંદળજો ખાવા તૈયાર નથી હોતા તો મેં મારી રિતે થોડા વેરિયેશન કરી આ ટ્રાય કરેલ છે Rajvi Bhalodi -
પાલક ચીલા (Spinach chilla Recipe in Gujarati)
#GA4#Week2#Spinach#Post2 આજની મારી રેસીપી છે પાલક ચીલા. મોટા ભાગે બાળકો ને લીલા શાકભાજી ભાવતા નથી એમાં પણ ભાજી ની તો વાત જ ના થાય. એટલે આ નવતર પ્રયોગ કરીને મે રેસીપી બનાવી છે ને એમાં પણ બાળકોને કલર નું આકર્ષણ વધુ હોય છે એટલા માટે મે ઉપર થી ટામેટા, ગાજર નાખ્યા છે. આપણે અંદર ઉમેરી ને પણ બનાવી શકીએ પણ બાળકોને દેખાવ થી સારું લાગે એ વધુ ગમતું હોય એટલે મેં ઉપરથી નાખ્યા છે. તો જોઈ લો રેસિપી. Binal Mann
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13988161
ટિપ્પણીઓ