ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Darshana Patel
Darshana Patel @Darshana
Kozhikode - Kerala

#કૂકબુક

આ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે

ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

#કૂકબુક

આ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

..
..
  1. ૧ (૧/૨ કિલો)મેંદો
  2. જરૂર મુજબ તેલ કે ઘી મોણ માટે
  3. ૧ મોટી ચમચીદળેલી ખાંડ
  4. ચપટીમીઠું
  5. જરૂર મુજબ તેલ તળવા માટે
  6. ઘૂઘરા નો મસાલો
  7. ૭૫૦ ગ્રામ રવો
  8. ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ (ખાંડ જરૂર મુજબ ઓછી-વધુ કરી શકો)
  9. ૧ ચમચીઇલાયચી પાઉડર
  10. ૧ ચમચીજાયફળ પાઉડર
  11. ૨ કપઘી

રાંધવાની સૂચનાઓ

..
  1. 1

    સૌથી પહેલાં રવો, ઘી નાખીને શેકી લો. સોનેરી રંગ નો થાય એટલે ઠંડો કરવા માટે રાખો. એમાં દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી બરાબર હલાવી લો.

  2. 2

    લોટ ની સામગ્રી મિક્સ કરીને લોટ બાંધવો. એક મોટો લૂઓ લઈને વણો. વર્તુળાકાર માં કાપી લો

  3. 3

    રવા નું મિશ્રણ ભરી ને ચારે બાજુ થી બંધ કરી ને કાંગરી પાડી લો.

  4. 4

    સાવ ધીમા તાપે તળી લો.

  5. 5

    નોટ : મેં આમાં નાળિયેર કે માવો નાખ્યો નથી કેમકે એના લીધે ઘૂઘરા વધારે સમય રાખી શકાય નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana Patel
Darshana Patel @Darshana
પર
Kozhikode - Kerala
I love cooking especially for my son. He is the one who gives me his opinion on every dish. I am eager to learn dishes from other states. I'm more interested in authentic and traditional recipes rather than just fusion and decorations. I love simple, authentic and realistic recipes.Follow me on Instagramdarshana_me
વધુ વાંચો

Similar Recipes