પૂરી(Puri recipe in Gujarati)

Harita Dave @HnDave
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં મીઠું મુઠી પડતુ તેલ નાખી અને ફરસી પૂરી જેવો લોટ બાંધો.
- 2
હવે ચણા ના લોટ માં પણ મીઠું અને ૨ કે ૩ ચમચી તેલ નાખી ફાફડા જેવો લોટ બાંધો.બંને લોટ ને ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપો.
- 3
મેંદા ના લોટ માંથી રોટલી જેટલો લુવો લઇ ને રોટલી વણી લો આવી રીતે ચણા ના લોટ ની રોટલી પણ વણી લો હવે પહેલા મેંદા ની રોટલી લો બહુ જાડી કે બહુ પાતળી વણવી નઈ.હવે તે રોટલી પર તેલ લગાવો અને ચોખા નો લોટ ભભરાવો હવે તેના પર ચણા ની રોટલી મુકો અને પર પણ તેલ લગાવો અને ચોખા નો લોટ ભભરાવો.
- 4
હવે તેના પર મેંદા ની રોટલી મુકો અને ફરી તેલ લગાવો અને છેલ્લે તેના રોટલી મૂકી અને વણી લો.હવે તેને ગોળ વાળી લો.અને તેના ચપું વડે લુવા પાડો અને તેને વણી લો. હવે ધીમા ગેસ પર તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પડીયા પૂરી(Padiya puri Recipe in Gujarati)
#GA4#Week9નીરુબેન ઠક્કર ની રેસીપી જોઈ ને બનાવની ઈચ્છા થઇ ગઈ અને આમ પણ week9 માં ફ્રાઈડ માં કૈક બનાવાનું જ હતું તો બધું સાથે થઇ ગયું દિવાળી નો નાસ્તામાં પણ આ પૂરી ચાલી જાય Vijyeta Gohil -
-
-
-
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
-
-
-
-
-
-
મૈંદા પૂરી(maida puri recipe in gujarati)
#નૉથૅ રેસિપી.નાસતામા ચા . સાથે ખુબ જ સરસ લાગે છે. SNeha Barot -
-
-
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14031595
ટિપ્પણીઓ (4)