ભાખરી પિઝા (Bhakhri pizza Recipe in Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

#GA4 #week17 ચીઝ
આ પિઝા ખૂબ જ હેલધી છે .

ભાખરી પિઝા (Bhakhri pizza Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #week17 ચીઝ
આ પિઝા ખૂબ જ હેલધી છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 250 ગ્રામ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. 1/2ચમચીની મીઠું
  3. 1સમારેલુ ટામેટું
  4. 1 નંગચીઝ
  5. ટોમેટો કેચપ
  6. 1/2વાટકી ઝીણી સમારેલી કોબીજ
  7. તળવા માટે બે ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંના જાડા લોટ માં મીઠું નાખી અત્યારમાં થોડું તેલ ઉમેરી અને પાણી ઉમેરી તેને મસડો ત્યારબાદ તેની પાસે બનાવો અને ભાખરી ને થોડી થોડી શેકી લો

  2. 2

    ત્યારબાદ ભાખરી ઉપર ટોમેટો સોસ લગાવો અને તેની ઉપર ઝીણી સમારેલી કોબીજ અને ટામેટાં ઉમેરો

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકો અને ભાખરી પિઝા અને તેની ઉપર રાખો અને શેકાઈ જાય એટલે તે નીચે ઉતારી લો અને ઉપરથી ચીઝ છીણી લો

  4. 4

    લો આપણા ભાખરી પિઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes