મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)

#શિયાળુ
એકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુ
એકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું સરખા ભાગે લઈ ને મિક્સ કરી ને ગેસ પર ધીમા તાપે એકજ સાઈડ હલાવતા રહેશું થોડી વાર પછી તેમાં ઘી ઉમેરી ને બરાબર હલાવશું ઘી છૂટું પડે અને તેનો રંગ આછો બદામી થાય એટલી વાર સેકશું
- 2
હવે મેસૂબ ને ઢાળવા માટે એક ડબ્બા માં પહેલે થી ઘી લગાવી ને રાખ્યું હતું તેમાં મેસુબ ને નાખશું અને નાખ્યા બાદ તેને જરાય હલાવવા નું નથી નહિ તો ઝારી નહી પડે ત્યાર બાદ 15 મિનિટ રહી ને પીસ પાડવા અને સાવ ઠરી ગયા પછી જ કાઢવા
- 3
ત્યાર છે મલાઈ મેસુબ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
#trends#week2મલાઈ નો મસુબ આ અધીક માસ રેતા લોકો માટે ખૂબ સારો છે અને જલ્દી બની પણ જાય છે. Anu Vithalani -
-
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટજન્માષ્ટમી નિમિતે બધા અવનવી ફરાળી મીઠાઇ બનાવે .મે આજે ટોપરાના ખમણ નો મેસૂબ બનાવ્યો. મેસૂ્બ નું નામ લેતા એમ થાય કે અઘરો છે પણ ખૂબ જ સરળ રીતે મે બનાવ્યો છે ..આજે તો મારા કાનાં જી પધારવા ના છે તો એને માખણ,મિસરી ની સાથે મેસુb પણ ધરાવીએ..ચાલો તમે પણ ટ્રાય કરજો .ખુબજ સરસ બને છે .ફકત 3 વસ્તુ થી . Keshma Raichura -
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
ચોકો કોકોનટ મેસુબ (Choco coconut mesub recipe in Gujarati)
કોપરાનો મેસુબ એક ગુજરાતી મીઠાઇ છે.તે દક્ષિણ ભારતીયોમાં પણ પ્રિય મીઠાઈ છે. કોપરામાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે. તેથી તેને હેલ્ધી સ્વીટ પણ ગણવામાં આવે છે. આ મીઠાઈ બારેમાસ સરળતાથી બનાવી શકાય છે. Asmita Rupani -
ટોપરા નો મેસુબ
#માઇઇબુક#post13#વિકમીલ2(sweet)નાની વાટકી ના માપ થી બનાવ્યો છે 1st time મસ્ત બન્યો હતો. Shyama Mohit Pandya -
મેસૂબ(Mesub Recipe in Gujarati)
#GA4#week9#cookpadindia#mithaiઆજે મલાઈ નો મેસુબ બનાવશું જે ટેસ્ટ માં એકદમ મસ્ત લાગે છે. આ મસુબ ઘર માં રહેલી વસ્તુ થી જડપ થી બની જાય છે. Kiran Jataniya -
-
-
મિલ્ક મલાઈ માવા (Milk Malai Mava Recipe In Gujarati)
#GA4#Week8#post3અમારે મલાઈ માંથી માખણ n બને,દેવસ્થાન ની બંધી છે ,તો આજે મે મલાઈ તથા થોડું મિલ્ક નાખી ને માવો બનાવી જોયો ખુબજ સરસ બન્યો છે ,તમે પણ ટ્રાય કરજો Sunita Ved -
-
કોપરા નો મેસુબ (Kopra Mesub Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani -
-
-
-
મલાઇ મેસુબ (Malai Mesub recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં મલાઇ મેસુબ ખાવાથી ઠંડક થાય છે અને ટેસ્ટ મા ખુબજ સરસ છે Nisha H Chudasama -
માવા મલાઈ રોલ કટ (Mawa Malai Roll Cut Recipe In Gujarati)
#Summerspecial#Cookpadgujrati#cookpadindiaમાવા મલાઈ રોલ કટ એકદમ ક્રીમી અને યમ્મીબને છે ઈઝીલી મળી રહે તેવા ઈનગ્રીન્ડીયન્સ બની જાય છે તો જરૂર ટ્રાય કરજો Bhavna Odedra -
-
મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
#mr આ વાનગી ફુલફેટ દૂધની તાજી મલાઈ...ઘરે જ બનાવેલ પનીર અને મિલ્કપાવડર,દૂધ અને ઘી માંથી બનાવેલ માવો ઉમેરીને ગણેશજી ના પ્રસાદ માટે ખાસ બનાવી છે...સાકરની મીઠાશ અને ઈલાયચી,પિસ્તા તેને ખાસ રીચ ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
છપ્પન ભોગ ધરાવવા માટે ટોપરા નો મેસુબ#cookwellchef#CB4#week4 Nidhi Jay Vinda -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
-
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
More Recipes
ટિપ્પણીઓ (3)