ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

#GA4 #Week18
ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે

ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)

#GA4 #Week18
ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 180 ગ્રામઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ નું પેકેટ
  2. ૩-૪ ટેબલસ્પૂન દૂધ
  3. તળવા માટે તેલ
  4. 1 કપખાંડ
  5. 1+1/2 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઇન્સ્ટોલ ગુલાબ જાંબુ ના પેકેટ માં લોટમાં દૂધ ઉમેરી તેને મસળી લો 10 મિનિટ સુધી તેને સાઈડમાં રાખી દો

  2. 2

    હવે એક પાણીમાં ખાંડ ઉમેરી તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો અને તેની એક તારની ચાસણી બનાવો કરવા મૂકી દો

  3. 3

    ત્યારબાદ આપણે જે ડો બનાવેલો હતો તેનાથી નાના નાના ગોળ ગોટા વાળી લો મીડીયમ પર તેલ ગરમ કરવા માટે મૂકી આ ગોટા ને તેલમાં ગરમ કરવા માટે મૂકો ગેસને મીડીયમ ફલેમ રાખવી જેથી તે અંદરથી કાચા ન રહી જાય

  4. 4

    ચાસણીમાં ગુલાબ જાંબુ ઉમેરી દો અને તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes