લીલી ડુંગળી બટેટાનું શાક(Lili dungli bataka nu shak recipe in Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીલી ડુંગળી
  2. 2 નંગબટેટા
  3. 1લીલુ મરચું
  4. 1ટામેટું
  5. લસણ
  6. તેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. મરચું
  9. તમાલપત્ર
  10. સૂકા લાલ મરચા
  11. જરૂર મુજબ પાણી
  12. રાઈ જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક સમારી લો. પછી એક તપેલીમાં તેલ મૂકી. પછી રાઈ જીરુ નાખો. તમાલપત્ર અને સુકા મરચા નાખો તેમાં. બટેટા નાખી પાકવા દો. પછી તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરો.

  2. 2

    ત્યારબાદ બધા મસાલા મિક્સ કરી પાકવા દો. શાક પાકી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો.

  3. 3

    તો તૈયાર છે લીલી ડુંગળી બટેટાનું શાક. હવે તેને એક પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes