ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચામાં કાપા પાડી લો ત્યારબાદ ચણાનો લોટ લો તેમાં ધાણા મીઠું હળદર અને ખાંડ ઉમેરો. પછી તેમાં તેલ નાખી મસાલો મિક્સ કરો. પછી કાપા પાડેલા મરચામાં મસાલો ભરો.
- 2
પછી તેને વરાળ વડે બાફી લો ત્યાર પછી એક તપેલીમાં તેલ મૂકી રાઈ જીરૂનો વઘાર કરી. તેમાં મરચા નાખી દો. પછી તેમાં બાકી બચેલો મસાલો મિક્સ કરી દો.
- 3
તો તૈયાર છે આખા ભરેલા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
ભરેલા મરચાં (stuffed marcha recipe in Gujarati)
આ મરચાં ગુજરાતી થાળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. અને ગઠિયા સાથે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week13 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
ભરેલા મરચાં બટેટા રીંગણા નુ શાક(Bharela marcha,bataka,ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13 Deepa Shah -
-
મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાં Crc Lakhabaval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14236303
ટિપ્પણીઓ