મઠડી (Mathadi Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 5પાવળા તેલ
  3. 1વાટકો ખાંડ
  4. તલ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેમાં મોણ નાખી કડક બાંધવો. પછી તેમાં નાની પૂરી જેવડી વણી લો. તેમાં કાણા પાડી લો.

  2. 2

    એક લોયામાં તેલ ગરમ મૂકી તેમાં ધીમા તાપે તળી લો. ત્યારબાદ ખાંડની ચાસણી કરી ત્યારબાદ મઠડીને તેમાં ડીપ કરી લો. થોડીવાર માટે સુકાવા દો.

  3. 3

    તો તૈયાર છે. મઠડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes