કેરેટ એપલ(carrot Apple Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક બાઉલ લઈ તેમાં ગાજરનું છીણ અને ખાંડ નાખો.
- 2
ગરમ થાય એટલે તેને સહેજ હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો ધીરે ધીરે ખાંડનું પાણી થવા માંડશે.
- 3
હવે ચમચા વડે છીણ ને હલાવો ખાંડનું પાણી બળે અને ચાસણી થવા માંડે એટલે તેમાં કોપરાનું છીણ નાખી દો. અને તેને બરાબર હલાવો આ મિશ્રણ પેન થી છુટું પડે એકદમ લચકા પડતું થાય એટલે તેમાં થોડું ઘી નાખી દો.
- 4
હવે હવે તેમાં ઈલાયચી પાઉડર નાખી આ મિશ્રણને ડિશમાં કાઢી થોડું ઠંડુ થવા દેવાનું હવે ઘીવાળો હાથ કરી તેને એપલ ની સાઈઝ આપી ઉપર લવિંગથી ડેકોરેટ કરો ફ્રીઝમાં ઠંડું થવા મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
કેરેટ કેક વિથ કેરેટ ફ્લાવર(Carrot cake with carrot flower recipe in gujarati)
#Mypost62No battarNo MaidaNo condensed milkNo icingIt's whole wheat carrot cake with carrot flowerમેં આમ તો આની પહેલા પણ કેરેટ કેકની રેસિપી મૂકેલી છે પણ આજે મેં ઘઉંના લોટની સાથે તેમાં માત્ર તેલનો ઉપયોગ કરીને બનાવેલી છે મેંદા જેવું જ સોફ્ટ અને ટેસ્ટી થાય છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
કેરટ પનીરી મોદક (Carrot Paneeri Modak Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#COOKPADGUJગણેશ ચતુર્થી ના ઉત્સવની ઉજવણી લડ્ડુ વિના અધુરી છે.લાડવા ચુરમાના, ચોખાના, બુંદીયા, ચોકલેટી વગેરે બને.પણ આજે મેં ગાજર અને પનીર ના હેલ્ધીએસ્ટ લડ્ડુ ,મોદક બનાવ્યા છે. Neeru Thakkar -
એપલ શીરો (Apple Sheera Recipe In Gujarati)
#mrMilk રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
-
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
-
કિવિ સ્વીટ(Kiwi Sweet Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Diwali#2020આજે દિવાળીનો દિવસ શું બનાવું ??? વિચારીને વિચારીને વિચાર આવ્યો કે કિવિ પડ્યા છે તો ચાલો એમાંથી કંઈક સ્વીટ બનાવી દઉં Prerita Shah -
-
-
-
-
-
-
-
-
-
કોપરા પાક(Kopara Paak recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડિશ જેનું નામ છે કોપરાપાક આ રેસિપી ખૂબ જ સરળ છે. કોપરાપાક નાના બાળકો તથા મોટાઓની ખૂબ જ મનગમતી મીઠાઈ છે. તો ચાલો આજે આપણે કોપરા પાક ની રેસીપી શરૂ કરીએ.#trend3#week3 Nayana Pandya -
એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity #CDYઆ તાજગી આપતી ચાટ સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પહેલા લઈ શકાય છે. Ami Desai -
કોપરા ની બરફી (Kopra Barfi Recipe In Gujarati)
આ કોપરા નું છીણ અને દુધ ,ખાંડ થી બનતી મિઠાઈ છે.#AsahiKaseiIndia #nooilrecipes Bela Doshi -
-
-
-
-
ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
#GA4#Week26Healthy, Golwing skin & Immunitie Bosster drink Vaidehi J Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14318122
ટિપ્પણીઓ (18)