ચીઝ પિઝા ઢોસા (Cheese pizza Dosa Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

ચીઝ પિઝા ઢોસા (Cheese pizza Dosa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. ૧ નંગટમેટું સમારેલું
  4. કેપ્સીકમ સમારેલું
  5. નાનો બાઉલ મકાઈના દાળા
  6. ચમચો બટર
  7. મરી પાઉડર ચાટ મસાલો
  8. ચીઝ કયુબ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ ચમચીમયોનીઝ
  11. ૧ ચમચીટમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલાં દાળ ચોખા ધોઈ ને 2 કલાક માટે પલાળી રાખો અને 2 કલાક પછી મીઠું નાખી ઢોસા નુ ખીરુ ક્રશ કરી લો અને 5 થી 6 કલાક સેટ કરવા માટે મૂકી દો બધા જ વેજિટેબલ ચોપ કરી ને મુકી દો બધી જ સામગ્રી તૈયાર કરી મુકી દો હવે ઢોસા પેન એકદમ ગરમ થાય એટલે ફાસ્ટ ફ્લેમ પર ઢોસા પેનમાં ઢોસા નું ખીરુ પાથરી દો

  2. 2

    ઢોસાે પથરાય જાય પછી તેની ઉપર માયોનીઝ ટમેટો સોસ મિકસ કરીને તે પેસટ લગાવો તેની ઉપર ટામેટા કેપ્સીકમ મકાઈ ના દાળા પધરી દો

  3. 3

    તેની ઉપર ચાટ મસાલો મરી પાઉડર નાખો ચીઝ છીણી ને નાખો થોડી વાર થવા દો તેના છ પીસ કરો

  4. 4

    હવે એક પલેટ મા વચ્ચે એક બાઉલ મા સંભાર મૂકી ઢોસા ના પીસ મૂકી ઉપરથી ચીઝ નાંખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes