રોઝ ચિયા સીડ મિલ્કશેક (Rose Chia seeds milkshake recipe in Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#GA4#week17

શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ ચમચીરોઝ શીરમ
  2. ૧ મોટો વાટકોદૂધ
  3. ૧ ચમચીતકમરીયા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી માં તકમરીયા એડ કરી તેમાં પાણી એડ કરી પાંચ મિનિટ પલાળી રાખો

  2. 2

    પાંચ મિનિટ બાદ જોશો તો તકમરીયા ફુલી ને ડબલ થઇ ગયા હશે

  3. 3

    હવે એક બાઉલમાં દુધ એડ કરી તેમાં શીરમ એડ કરી મિક્સ કરો એકદમ નેચરલ ગુલાબી રંગનુ થઈ જશે

  4. 4

    ત્યારબાદ બે કાચના ગ્લાસ લઈ તેમા બનાવેલ દુધને એડ કરી અને પછી તેમાં તકમરીયા એડ કરી મિક્સ કરી લો

  5. 5

    તો તૈયાર છે રોઝ ચિયા સિડ્સ મિલ્ક શેક સમરની આઇટમ છે આ મિલ્ક શેક પીવાથી એસિડિટીમાં રાહત થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

Similar Recipes