ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાજુ
  2. ૧૦૦ ગ્રામ બદામ
  3. 1વાટકો ગોળ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ બદામ અને સમારી લો. પછી એક તપેલીમાં શેકી લો.

  2. 2

    એક તપેલીમાં ગોળ લઈ બ્રાઉન કલરની પાઈ તૈયાર કરો. પછી ગેસ બંધ કરી. ડ્રાયફ્રુટ ઉમેરી દો. પછી મિક્સ કરી લો. પછી તેને વેલણ વડે વણી લો.

  3. 3

    તૈયાર છે ડ્રાય ફ્રુટ ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes