ફેટ કટર પીણું (Fat Cutter Drink Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. ૨ ચમચીચીયા સીડ્સ
  2. નાનો ટુકડો આદુ
  3. ૨ ચમચીગોળ/મધ
  4. લીંબુ નો રસ
  5. ૭/૮ ફુદીના ના પાન
  6. ૧ ચમચીકાલા મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    ચીયા સીડ્સ ને ૩૦ મિનીટ માટે પાણી મા પલાળી રાખો. એટલે એ ફુલી જશે.

  2. 2

    મિક્સર જાર મા ફુદીનો,આદુ,લીંબુ, ગોળ,કાલા મીઠું, ને પાણી નાંખી પીસી લો. પછી તેમાં ચીયા સીડ્સ મિક્સ કરો. ગ્લાસ મા નાંખી સર્વ કરો. આ પીણું રોજ પીવાથી વજન ઉતરવા લાગશે. ખાંડ નો ઉપયોગ જરા પણ નથી કરવાનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

Similar Recipes